કેરળમાં ખ્રિસ્તી લઘુમતીઓની પછાતતાનો અભ્યાસ કરવા પંચની રચના

નિવૃત્ત ચીફ જસ્ટિસના નેતૃત્વમાં 3 સભ્યોનું પંચ ખ્રિસ્તી સમુદાયની પછાતતા દૂર કરવાની ભલામણો કરશે

તિરુવનંતપુરમ – કેરળમાં પી વિજયન સરકારે રાજ્યમાં વસતા ખ્રિસ્તી લઘુમતી સમુદાય સામેની વિવિધ સમસ્યાઓનો અભ્યાસ કરવા એક પંચની નિયુક્તિ કરવાનો નિર્ણય કર્યો છે. આ પંચ કેરળમાં વસવાટ કરતા ખ્રિસ્તીઓની પછાતતાનો અભ્યાસ કરીને રાજ્ય સરકારને તેમના કલ્યાણ માટેની ભલામણો કરશે. પંચનું નેતૃત્વ પટણા હાઇકોર્ટના નિવૃત ચીફ જસ્ટિસ જે બી કોશી કરશે. પંચના સભ્ય તરીકે નિવૃત્ત આઇએએસ અધિકારી ક્રિસ્ટી ફર્નાન્ડિઝ અને નિવૃત્ત ડીજીપી જેકબ પન્નુસની નિયુક્તિ કરાઇ છે. આ પંચ શિક્ષણ અને અન્ય આર્થિક સેક્ટરમાં ખ્રિસ્તી સમુદાયની પછાતતાનો અભ્યાસ કરશે.

RNI No : GUJGUJ/2013/52831, Published And Owned By Mr. Arnold Alfred Christie.
Published From H/1, Parul Tenaments (A Type), Near Canal, Jashodanagar Road, Post G.I.D.C. Vatva, Ahmedabad- 382445. Editor : Mr. ARNOLD CHRISTIE. 
Mobile : +91 8758469100. Email : christianherald2013@gmail.com

વિશ્વભરના ગુજરાતી ખ્રિસ્તી સમાજમાં વ્યાપક રિડર્સ ધરાવતી  ન્યૂઝ વેબસાઇટ પર જાહેરાત આપી બહોળા વર્ગ સુધી પહોંચવાની ઉત્તમ તક

સંપર્ક ઃ મોબાઇલ ઃ +91 8758469100 

Email us at christianherald2013@gmail.com

ક્રિશ્ચિયન હેરાલ્ડ

ગુજરાતી ખ્રિસ્તી સમાજની સૌપ્રથમ ન્યૂઝ વેબસાઇટ

આપની આસપાસ બનતા ખ્રિસ્તી સમાજને સ્પર્શતી ઘટનાઓ, ફોટોગ્રાફ, વીડિયો અમને મોકલી આપો.

E-MAIL : christianherald2013@gmail.com

We'd Love To Know What You Think
Rate UsPretty badNot so goodGoodVery goodAwesomeRate Us